________________
૩૫૪
સ્વાધ્યા૦ ગ્રન્થસહ पत्तो सुसीससद्दो, एवं कुणंतेण पंथगेणावि । गाढप्पमाइणो वि हु, सेलगसूरिस्स सीसेणं ॥१३२॥ एवं गुरुबहुमाणो, कयन्नुया सयलगच्छगुणवुड्ढी । अणवत्थापरिहारो, हुंति गुणा एवमाईया ॥१३३॥ इहरा वुत्तगुणाणं, विवज्जओ तह य अत्तउक्करिसो। अप्पच्चओ जणाणं, बोहिविघायाइणो दोसा ॥१३४॥
ઉપરના સદ્દગુરૂના વર્ણનથી વર્તમાનમાં કઈ એવા ગુરૂ ન મળે તે કેની સેવા કરવી, કેની ન કરવી? એમ મુંઝાય તેને કહે છે કે-જે ગુરૂ મૂળગુણથી અવિરાધક હોય તેને સામાન્ય અલ્પ દોષ જોઈને છેડી ન દે, કિન્તુ સભાવપૂર્વક અનુકૂળ ઉપાયથી શુદ્ધમાર્ગમાં વાળ. (૧૩૧)
અતિ પ્રમાદી એવા પણ શ્રીશેલતાચાર્યના શિષ્ય શ્રીપંથકમુનિએ પ્રમાદી પણ ગુરૂની એ પ્રમાણે સેવા કરતાં સુશિષ્ય એવું બિરૂદ મેળવ્યું. (૧૩૨)
એ પ્રમાણે ગુરૂસેવા કરનાર મુનિને ગુરૂ પ્રત્યે બહુમાન, કૃતજ્ઞતા, સકળ ગચ્છવાસી સાધુઓના ગુણેની વૃદ્ધિ અને અનવસ્થાને (સાધુ જીવનની મર્યાદાની હાનિને) પરિહાર વિગેરે અનેક ગુણ (લાભ) થાય છે. (૧૩૩)
અન્યથા (ગુરૂને છેડી દેવાથી) એ કહ્યા તે ગુણોથી વિપરીત દૂષણ વધે છે, પિતાના આત્માનો ઉત્કર્ષ પોતાના ગુણોનું અભિમાન) થાય છે, લેકેને પણ સાધુઓ પ્રત્યે અવિશ્વાસ પ્રગટે છે અને એથી બેધિ (સમકિત) ની