________________
ધ રત્નપ્રકરણમ
૩૪૯
जह तं बहु पसाह, निवडs अस्संजमे दढं न जओ । जणिउज्जमं बहूणं, विसेस किरियं तहाढव ॥ ११६ ॥ गुरुगच्छुन्नइहेडं, कयतित्थपभावणं निरासंसो । अज्जमहागिरिचरियं, सुमरंतो कुणइ सक्किरियं ॥११७॥ सक्कंमि नो पमायइ, असक्ककज्जे पवित्तिमकुर्णतो । सक्कारंभो चरणं, विसुद्ध मणुपालए एवं ॥ ११८ ॥
જે કારણે (શક્ય અનુષ્ઠાન આચરનારા) તેને (વારંવાર કરવાથી) અધિક કરે (કરી શકે) છે, નિયમા અસંયમમાં (માંદા પડવાથી ઔષધાદિ કરવાના પાપમાં) પડતા નથી અને (એક આરલ પૂર્ણ થવાથી) ખીજાં પણ ઘણા સાધમિનાં (સાધુઓનાં) કામેા કરવાનો ઉત્સાહ વધે છે. તથા વિશિષ્ટ (પડિમા વહન વિગેરે) ક્રિયાઓને પણ આરમ્ભે છે. (૧૧૬)
તે વિશિષ્ટ ક્રિયાઓ કેવી કરે છે તે કહે છે કે–ગુરૂ અને ગચ્છ (અન્ય સાધુએની) પણ ઉન્નતિના કારણભૂત તથા જેનાથી તી (શાસનની) પ્રભાવના થાય તેમ આ મહાગિરિના ચરિત્રને યાદ કરતા (તે પ્રમાણે) નિરાશ ́સ ચિત્તે ઉત્તમક્રિયાઓને કરે છે. (૧૧૭)
તેવા ભાવસાધુ અશક્ય કાર્યમાં પ્રવૃત્તિ કરતા નથી, શક્ય કાર્ય માં પ્રમાદ કરતા નથી, એમ શક્ય આરમ્ભને કરનારા વિશુદ્ધ ચારિત્રનું પાલન કરે છે. (૧૧૮)