________________
૩૪૭
ધર્મરત્નપ્રકરણમ
सो वि असग्गहचाया, सुविसुद्धं दंसणं चरित्तं च । आराहिउं समत्थो, होइ सुहं उज्जुभावाओ ॥१०९॥ सुगइनिमित्तं चरणं, तं पुण छक्कायसंजमो चेव । सो पालिन तीरइ, विगहाइपमायजुरोहिं ॥११०॥ पबज्जं विज्जं पिव, साहिंतो होइ जो पमाइल्लो । तस्स न सिज्झइ एसा, करेइ गरुयं च अवयारं ॥१११॥ पडिलेहणाइचेट्ठा, छक्कायविघाइणी पमत्तस्स । . भणिया सुयंमि तम्हा, अपमाई सुविहिओ होइ ॥११२॥
અને તે પણ સરળપણાથી દુરાગ્રહ તજવાથી (સત્યને સ્વીકાર કરવાથી) અતિ નિર્મળ દર્શન અને ચારિત્રને સુખ પૂર્વક આરાધવા માટે સમર્થ (પ્રયત્નવંત) બને છે. (૧૦૯)
હવે ભાવસાધુનું ચેાથે લિગ “ક્રિયામાં અપ્રમાદી કહે છે
૪-કિયામાં તત્પરતા ચારિત્ર સગતિ માટે પાળવાનું છે, તે ચારિત્ર છકાયજીની રક્ષા રૂપ છે, તેને વિકથા વિગેરે પ્રમાદ કરનારા (પ્રમાદીએ) પાળી શકતા નથી. (૧૧૦)
વિદ્યાની સાધના કરવાની જેમ દીક્ષાની સાધના કરતા જે પ્રમાદ કરે છે તેને એ દીક્ષા સિદ્ધ થતી (સાધી શકાતી) નથી. ઉલટે દીક્ષા (વિદ્યાસાધક પ્રમાદ કરે તો મહાન નુકશાન થાય તેમ) મોટો અપકાર કરે છે. (૧૧૧)
આગમમાં પ્રસાદીની પડિલેહણાદિ ક્રિયાઓ (પણ) છકાય જીવોની વિરાધના કરનારી કહી છે, માટે વિધિને