________________
૩૩૭
ધર્મરત્નપ્રકરણમ
किरियासु अप्पमाओ "आरंभो सक्कणिज्जणुट्टाणे । गुरुओ गुणाणुराओ, गुरुआणाराहणं परमं ॥७९॥ मग्गो आगमनिई, अहवा संविग्गबहुजणाइन्न । उभयाणुसारिणी जा, सा मग्गणुसारिणी किरिया ॥८॥ अन्नह भणियं पि सुए, किंची कालाइकारणावेक्खं । आइन्नमन्नह च्चिय, दीसइ संविग्गगीएहिं ॥८१॥ कप्पाणं पाउरणं, अग्गोयरचाय झोलियाभिक्खा । ओवगहियकडाहय, तुंबयमुहदाणदोराई ॥८२॥
ક–કિયામાં પ્રમાદ ન હોય, પ–શક્ય હોય તેટલું કાર્ય આરમ્ભ, ૬-ગુણાનુરાગ બળવાન હોય, ગુરૂઆજ્ઞાને શ્રેષ્ઠ રીતે પાળે. એ સાત લક્ષણે ભાવસાધુનાં છે. (૭૯)
એનો પ્રત્યેકનો વિસ્તારથી અથ કહે છે.
૧-માર્ગનુસારિણી ક્રિયા-માર્ગ એટલે સમ્યગ જ્ઞાન-દર્શનચારિત્રરૂપ મેક્ષમાર્ગ અથવા ક્ષાપશમિક વિગેરે ભાવ. તેને અંગે આગમમાં કહેલો આચાર તે પણ માર્ગ અથવા સંવેગભાવને પામેલા ઘણા પૂર્વ પુરૂષોએ આચરેલું તે પણ માર્ગ, એ બન્નેને અનુસરતી જે કિયા તે માર્ગાનુસારિણી ક્રિયા જાણવી. (૮૦)
આગમમાં અન્યથા કહ્યું હોય, છતાં કેઈ દુષમા કાળ વિગેરેને વિચાર કરીને કારણે આવી પડતાં સંગીત અને ગીતાર્થ એવા પૂર્ષિઓએ કઈ કઈ કાર્યને બીજી રીતે પણ આચરેલું દેખાય છે. (૮૧)