________________
સ્વાધ્યા૦ ગ્રન્થસહુ
इच्चाई असमंजस-मणेगहा खुद्दचिट्ठियं लोए । बहुएहि वि आयरियं, न पमाणं सुद्धचरणाणं ॥८८॥ गीयत्थपारतंता, इय दुविहं मग्गमणुस्सरंतस्स । भावजइत्तं जुत्तं, दुप्पसहंतं जओ चरणं ॥८९॥ सद्धा तिव्वभिलासो, धम्मे पवरत्तणं इमं तीसे । 'विहिसेव अतित्ती, सुद्धदेसणा खलियपरिसुद्धी॥९०॥ - ઈત્યાદિ ક્ષુદ્ર [અલ્પ સત્ત્વવાળા સંયમમાં થાકેલા જીએ આચરેલું અનેક પ્રકારનું અસમંજસ [સંયમમાં અઘટિત વર્ણન આ લોકમાં ઘણાઓએ સ્વીકાર્યું હોય તો પણ શુદ્ધ ચારિત્રવાળાઓને તે પ્રમાણભૂત નથી. [૮]
માટે ગીતાર્થ મહર્ષિઓની આજ્ઞામાં રહીને એ આગમાનુસારી તથા શુદ્ધસંગીની પરંપરારૂપ બે પ્રકારના માર્ગને અનુસરનારા આત્માને ભાવસાધુતા યંગ્ય છે, કારણ કે ચારિત્રધર્મ શ્રીદુષ્પસહસૂરિજી સુધી ચાલવાને છે. અર્થાત્ આગમને અનુસરતું ચારિત્ર પાળનાર કેઈ નથી માટે ચારિત્રને વિચ્છેદ થયે એમ માનવું નહિ પણ શુદ્ધ સંયમસાધક પરંપરાને અનુસરનારા પણ ચારિત્રવંત છે એમ સમજવું. [૯]
હવે ભાવસાધુનું બીજું લિંગ “ધર્મશ્રદ્ધા” નું વર્ણન
ર–ધમમાં દઢ શ્રદ્ધા-શ્રદ્ધા એટલે શ્રત ચારિત્ર ધર્મમાં (જ્ઞાન-ક્રિયામાં) તીવ્ર અભિલાષા, અર્થાત્ શ્રદ્ધાના