________________
૩૨૮
સ્વાધ્યા૦ ગ્રન્થસોહ सेवाए कारणेण य, संपायणभावओ गुरुजणस्स । सुस्सूसणं कुणंतो, गुरुसुस्सूसो हवइ चउहा ॥४९॥ सेवइ कालंमि गुरुं, अणंतो ज्झाणजोगवाघायं । सयवन्नवायकरणा, अन्ने वि पवत्तई तत्थ ॥५०॥ ओसहभेसज्जाई, सओ य परओ य संपणामेइ ।
सइ बहु मन्नेइ गुरुं, भावं चणुवत्तए तस्स ॥५१॥ ભમાં પણ જૈનધર્મને ન પામે, તેથી તેઓને અને નિમિત્ત બનનાર પિતાને પણ સંસારની વૃદ્ધિ થાય, માટે શ્રાવકે શુદ્ધ વ્યવહારી થવું જોઈએ. [૪૮]
પ-ગુરૂશુશ્રષક-૧-ગુરૂની સેવા કરવાથી, ૨-બીજાઓ પાસે કરાવવાથી, ૩-તેમને ઉપયોગી આહાર-ઔષધ વિગેરે લાવી આપવાથી, અને તેઓ પ્રત્યે ચિત્તમાં બહુમાનપૂજ્યભાવ રાખવાથી, એમ ચાર પ્રકારથી ગુરૂની શુશ્રષા કરનાર ગુરૂશુશ્રષક શ્રાવક ચાર પ્રકારને જાણ. [૪૯]
તેનું વિભાગ વાર સ્વરૂપ અને ફળ જણાવે છે કે
૧-ગુરૂને ધ્યાનમાં કે સંયમ સાધક અનુષ્ઠાનેમાં વિદન ન થાય તેમ ઉચિત સમયે તેઓની સ્વયં સેવા કરે, ૨-સદા તેઓના ગુણેની બીજાની સામે પ્રશંસા કરી બહુમાન ઉપજાવી તેઓને પણ ગુરૂસેવામાં જોડે. (૫૦)
૩-એક દ્રવ્યનું બનેલું કે બહાર ઉપયોગી ઔષધ તથા અનેક દ્રવ્યોથી બનેલું શરીરને અંદર ઉપયોગી ભેષજ તથા સંયમ ઉપકારક વસ્ત્ર-આહાર વિગેરે સ્વયં કે બીજાઓ