________________
૩૨૨
સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ
पायद्धगुणविहीणा, एएसिं मज्झिमावरा नेया । ઇત્તો પોળ ઢીળા, દિવાયા મુળયવ રૂ૦|| धम्मरयणत्थिणा तो, पढमं एयज्जमि जयव्वं । जं सुद्धभूमिगाए, रेहइ चित्तं पवित्तं पि ॥ ३१ ॥
'
स एमि गुणेोहे, संजाय भावसावयत्तं पि । तस्स पुण लक्खणाई, एयाई भांति सुहगुरुणो ||३२|| કહ્યા, જે આત્માએ આ ગુણેાથી યુક્ત હાય, તે ધર્મરત્નને પામવા માટે યાગ્ય છે. (૨૯)
એ ગુણામાં ચેાથા ભાગના ગુણ્ણા જેનામાં આછા હોય તે ધર્મરત્નની પ્રાપ્તિ માટે મધ્યમ અને અડધા ઓછા હાય તે જઘન્ય જાણવા; એથી પણ ઓછા ગુણવાળા હોય તે દરદ્ર જેવા જાણવા. અર્થાત્ દરિદ્ર ચિન્તામણીને મેળવી શકે નહિ તેમ અડધાથી એછા ગુણવાળા ધરત્નને પામી શકે નહિ. (૩૦)
માટે ધર્મરત્નના અથીએ પહેલાં આ ગુણેા પ્રાપ્ત કરવા ઉદ્યમ કરવા જોઇએ કારણ કે–જેમ પવિત્ર પણ ચિત્ર શુદ્ધ ભૂમિ ઉપર ચિત્રેલું શાલે છે તેમ વીતરાગ કથિત ઉત્તમ (વિરતિ) ધર્મ પણ આવા ગુણાવાળા જીવમાં શેાલે છે (હિત કરી શકે છે). (૩૧)
આ ગુણ્ણાના સમૂહ (જેનામાં) હોય (તેને) ભાવશ્રાવકપણું પણ પ્રગટ થાય છે. તે ભાવશ્રાવકનાં લક્ષણા ઉત્તમગુરૂઓ (જ્ઞાનીઓ) આ પ્રમાણે કહે છે. (૩૨)