________________
૩૨૦
સ્વાધ્યાહ સાહ वत्थूणं गुणदोसे, लक्खइ अपक्खवायभावेण । पारण विसेसन्नू, उत्तमधम्मारिहो तेण ॥२३॥ वुड्ढो परिणयबुद्धी, पावायारे पवत्तई नेय । वुड्ढाणुगो वि एवं, संसग्गिकया गुणा जेण ॥२४॥ विणओ सव्वगुणाणं, मूलं सन्नाणदंसणाईणं । मोक्खस्स य ते मूलं, तेण विणीओ इह पसत्थो ॥२५॥
૧૫-દીર્વાદશી–દી–(પરિણામ) દશ-વિચારક હોય તે સઘળાં કાર્યો જેનું પરિણામ (ફળ) સારૂં હેય અલ્પ ફ્લેશ (મહેનત) થી વધુ લાભ મળે અને ઘણા મનુષ્યોને પ્રશંસા કરવા યોગ્ય ઉત્તમ હોય તેવાં જ કાર્યો આરમ્ભ. (૨૨)
૧૬-વિશેષજ્ઞ વિશેષ (તારતમ્ય) ને જાણ વિશેષજ્ઞ હેય તે પ્રાયઃ નિષ્પક્ષપાતપણે વસ્તુ (પદાર્થ) ના ગુણેને ગુણરૂપે અને દોષને દેષરૂપે સમજી (ઓળખી) શકે તેથી તે ઉત્તમ ધર્મને પામવા લાયક (પામી શકે) છે. (૨૩)
૧–વૃદ્ધાનુગ–જેની બુદ્ધિ પરિણત (પરિપકવ -કસાએલી) હેય તે વૃદ્ધ કહેવાય, તેથી તે પાપ કાર્યોમાં પ્રવૃત્તિ ન કરે. તેથી વૃદ્ધની સલાહને અનુસરનારે વૃદ્ધાનુગ પણ એ રીતે (પાપથી દૂર) રહે, કારણ કે ગુણે (અથવા દેશે) પ્રાયઃ સેબતને અનુસરે હોય છે. (ગુણવાનની સેબતથી ગુણે પ્રગટે છે.) (૨૪)
૧૮-વિનીત-સમ્યક જ્ઞાન-દર્શનચારિત્ર આદિ સર્વ ગુણોનું મૂળ વિનય છે અને મેક્ષનું ફળ તે ગુણ છે એથી ગુણપ્રાપ્તિ અને તેના ફળરૂપ મેક્ષ મેળવવામાં (ધર્મમાં) વિનીત પ્રશસ્ત છે. (લાયક કહ્યો છે.) (૨૫)