________________
ધર્મરત્નપ્રકરણમ
- ૩૨૫
सहइ पसंतो धम्मी, उभडवेसो न सुंदरो तस्स । सवियारजंपियाई, नूणमुईरंति रागम्गि ॥४०॥ चालिसजणकीला वि हु, लिंगं मोहस्सणत्थदंडाओ। फरुसवयणाभिओगो, न संगओ सुद्धधम्माणं ॥४१॥ जइवि गुणा बहुरूवा, तहवि हु पंचहि गुणेहि गुणवंतो । इह मुणिवरेहि भणिओ, सरूवमेसिं निसामेहि ॥४२॥ હવે તેનું વિભાગથી સ્વરૂપ અને ફળ વર્ણન કરે છે
૧-ધાર્મિક જનને ઉચિત (જ્યાં ધર્મ ક્યિાઓ થતી હેય, ધાર્મિક વાતે સાંભળવા મળતી હોય તેવા) સ્થાને રહેવાથી દોષ ઘટે અને ગુણસમૂહ વધે અને ૨-પારકા ઘેર જવું તે ઉત્તમ શીલવતેને કલંક (આળ) ચઢવાનું નિમિત્ત છે. (૩૯)
૩-ધમી આત્મા પ્રશાન્ત (વિષય કષાય કે કુતૂહળ વિગેરેમાં મન્દ વૃત્તિવાળ) હોય તે શેભે છે તેને ઉભટ વેશ સારે નથી અને ૪–વિકારી વચને બોલવાથી નિયમો રાગરૂપ અગ્નિ સળગે છે, અર્થાત્ પૌગલિક રાગ પ્રગટે છે–ાય તે વધે છે. (૪૦)
પ-મૂખે મનુષ્યની (બાલ) ચેષ્ટા પણ નિરૂપયોગી અનર્થદલ્ડરૂપ હેવાથી તે મેહની નિશાની છે અને ૬-શુદ્ધ ધર્મવાળાઓને (કષાયે વિગેરેને નાશ કરનારાઓને) કઠેર વચનનું ઉચ્ચારણ કદી પણ ઉચિત નથી. (૪૧)
૩-ગુણવંત-જે કે ગુણે તે ઘણા છે તે પણ