________________
ધર્મ રત્નપ્રકરણમ
कुरो किलिङभावो, सम्मं धम्मं न साहिउ तरइ । इय सो न एत्थ जोगो, जोगो पुण होइ अक्कूरो ॥१२॥ इहपरलोगावाए, संभावेंतो न वहई पावे । बीes असकलंका, तो खलु धम्मारिहो भीरू ॥ १३॥ असढो परं न वंचर, वीससणिज्जो पसंसणिज्जो य । उज्जम भावसारं, उचिओ धम्मस्स तेणेसो ॥१४॥
૩૧૭.
૪Àાકપ્રિય જે આલેાક-પરલેાક વિરૂદ્ધ કાર્ચી ન કરે અને દાન, વિનય, સદાચાર (શીયળ) વાળા હાય, તે લેાકેાને પ્રિય હોય, એથી તે મનુષ્યેાને ધર્મમાં બહુમાન પ્રગટ કરે. (૧૧)
૫–અક્રૂર-દૂર મનુષ્ય ક્લિષ્ટ (દુષ્ટ) સ્વભાવવાળા હાવાથી ધર્મને સુન્દર રીતે સાધી ન શકે તેથી તે ધર્મ રત્નની પ્રાપ્તિમાં ચેગ્ય નથી, પણ જે અક્રૂર હોય તે યાગ્ય છે. (૧૨)
૬-ભીરૂ-આલેાકમાં પરલેાકમાં દુઃખ ભાગવવાં પડે એમ માનીને પાપભીરૂ પાપ કાર્ટીમાં પ્રવૃત્તિ ન કરે, અપયશ રૂપ કલંકથી ડરે તેથી પાપભીરૂ નિશ્ચે ધર્મપ્રાપ્તિ માટે ચેાગ્ય છે. (૧૩)
૭-અશહેજે અશ(માયાવી ન) હોય તે બીજાને ઠંગે નહિ, વિશ્વાસ કરવા લાયક અને પ્રશંસનીય હાય, શુભ (શુદ્ધ) ભાવપૂર્વક આત્મશુદ્ધિ માટે ઉદ્યમ કરે તે કારણે તે ધર્મ માટે ચેાગ્ય જાણવા. (૧૪)