________________
૩૧૬
સ્વાધ્યા૦ ગ્રન્થસન્તાહ खुद्दो त्ति अगंभीरो, उत्ताणमई न साहए धम्मं । सपरोवयारसत्तो, अक्खुद्दो तेण इह जाग्गो ॥८॥ संपुन्नंगोवंगा, पंचिंदियसुंदरो सुसंघयणा । होइ पभावणहेऊ, खमो य तह रूववं धम्मे ॥९॥ पयईसोमसहावो, न पावकम्मे पवतई पायं । हवइ सुहसेवणिज्जा, पसमनिमित्तो परेसि पि ॥१०॥ इहपरलोयविरुद्धं, न सेवए दाणविणयसीलड्ढो । लोअप्पिओ जणाणं, जणेइ धम्ममि बहुमाणं ॥११॥ એ એકવીશ ગુણેનું સ્વરૂપ ક્રમશ કહે છે કે
--અશુદ્ર-શુદ્ર એટલે તુચ્છ (છીછરા પેટવાળ) અને ઉછાંછળી બુદ્ધિવાળા ધર્મને સાધી શકતો નથી માટે સ્વ-પર ઉપકાર કરવામાં સત્ત્વવાળે ગમ્ભીર છવ ધર્મ પામવામાં ગ્ય કહ્યો છે. (૮)
૨રૂપવાન-હાથ-પગ વિગેરે અંગે પાંગ સંપૂર્ણ હોય, પાંચે ઈન્દ્રિય સુન્દર (પિત પિતાનું કામ કરે તેવી) હેય અને શરીરને બાંધે સારે (મજબૂત) હેય તે રૂપવાન ધર્મ કરવામાં સમર્થ થાય અને શાસનને—ધર્મને પ્રભાવક બને. (૯)
૩-પ્રકૃતિસૌમ્ય–શાન્તપ્રકૃતિ (ઉપશમ) વાળો વિષયકષાયોની વૃત્તિ શાન્ત હોવાથી પ્રાયઃ પાપકા ન કરે, બીજાએ તેની સેવા (પ્રસન્ન) સુખપૂર્વક કરી શકે અને તે પણ બીજાઓને પ્રશમનું (ઉપશમનું) નિમિત્ત બને. (૧૦)