________________
કુલકસંગ્રહ
૩૧૩
इअ जिअ विविहप्परि मिच्छामिदुक्कडि,
करिहि जि भविअ (नियहिय) सुठ्ठमणा । ति छिदिय भवदुहं पामिअ (3) सुरसुहं,
સિદ્ધિનયમુિ ૪૬ (તે) ઘi રા
એ પ્રમાણે પિતપતાના કર્મવિપાકને અનુસારે નવી નવી નિઓમાં ચારે ગતિમાં જે જીવે ભમી રહ્યા છે તે દરેકને હું મસ્તકે હાથ જોડીને અનેકાનેક વાર મિચ્છામિ દુકકર્ડ દઉં છું. (૧૨)
એ પ્રમાણે વિવિધ પ્રકારે જીવો પ્રત્યે જે ભવિક જીવ શુદ્ધ મન કરીને “મિચ્યા દુષ્કૃત ” કરે છે તે સંસારનાં દુખે છેદીને, વચ્ચે દેવનાં સુખ પામીને આખરે મોક્ષનગરીનું (અનન્ત) સુખ મેળવે છે. (૧૩)
છે ઈતિ કુલકસંગ્રહ સાથે સમાપ્ત છે