________________
૩૦૬
સ્વાધ્યા૦ ગ્રન્થયન્ત્રાહ
तो पडिवज्जर किरियं, सुवेज्जभणियं विवज्जइ अपच्छं । તુચ્છાપચ્છમોર્ફ, હસી મુવસંતવાહિદુદ્દો રૂા ववगयरोगायं को, संपत्ताऽऽरोग्ग सोक्ख संतुट्टो | बहु मन्ने सुवेज्जं, अहि ( ही ) णं देइ वेज्जकिरियं च શા
तह कम्मवाहिगहिओ, जम्मणमरणा उन्नबहुदुक्खो | तत्तो निचिन्नमणो, परमगुरुं तयणु अन्निसह ||३५||
તે પછી ઉત્તમ વૈદ્યે કહેલી ક્રિયાને (ચિકિત્સાને) સ્વીકારે છે, અપને તજે છે અને તુચ્છ (હલકું) અન્ન–પથ્યનું ભાજન કરતા કંઈક વ્યાધિનું દુઃખ જેનું સારી રીતે શાન્ત (સુપ્રશાન્ત) થયું છે તેવા તે (વૈદ્યના ઉપાય સારી રીતે કરવા લાગે છે.) (૩૩)
છેવટે રાગની પીડા સમ્પૂર્ણ શાન્ત થઈ છે જેની અને એથી પ્રાપ્ત થએલા આરેાગ્ય સુખમાં સંતુષ્ટ થએલા તે ઉત્તમ વૈદ્યનું બહુમાન કરે છે અને પોતાને આધીન (આશ્રિત) ખીજાઓને (સ્વજનાદિને) પણ એ વૈદ્યની ચિકિત્સા કરાવે છે. (૩૪)
તેમ કર્મ વ્યાધિથી ઘેરાએàા, જન્મ-મરણથી બહુ દુ:ખી થએલા, માટે દુ:ખાથી (જન્મ-મરણાથી) કંટાળેલા જીવ પણ તે પછી પરમગુરૂ (વીતરાગ કે તેના માને સમજાવનારા ગુરૂ) ને શેાધે છે. (૩૫)