________________
૨૭૭
કુલકસંગ્રહ
૨૭૭ माणसदंडेणं पुण, तंदुलमच्छा हवंति मणदुट्ठा। सुयतित्तरलावाई, होउ वायाइ बझंति ॥५॥ कारण महामच्छा, मंजाराउ हवंति तह कूरा । तं तं कुणंति कम्मं, जेण पुणो जति नरएसुं ॥६॥ फासिंदियदोसेणं, वणसुयरत्तम्मि जंति जीवा वि । जीहालोलुय वग्घा, घाणवसा सप्पजाईसुं ॥७॥ नयणिदिए पयंगा, हुंति मया पुण सवणदोसेणं । एए पंच वि निहणं, वयंति पंचिंदिएहिं पुणो ॥८॥
વળી દુષ્ટમનવાળા મનદષ્ઠ વડે તન્દુલિયા મલ્યો થાય છે અને વચનદડ વડે જી પિપટ, તેતર, લાવરી વિગેરે પક્ષીઓ થઈને બન્ધનમાં પડે છે. (૫)
કાયદણ્ડવડે દૂર એવા મેટા મઢ્યો અને બિલાડાઓ થાય છે અને તે તે ભવમાં પુનઃ મન, વચન અને કાયાથી તે તે કર્મો કરે છે, કે જેનાથી મરીને નારકમાં જાય છે. (૬)
સ્પશનેન્દ્રિયના દેષથી છ વનમાં ભંડપણે ઉપજે છે, જીલ્લા ઇન્દ્રિયમાં લોલુપ્ત જી વાઘ (માંસાહારી) થાય છે અને ધ્રાણેન્દ્રિયને વશ પડવાથી સર્પની જાતિઓમાં ઉત્પન્ન થાય છે. (૭)
ચક્ષુઈન્દ્રિયના દેષથી પતંગિયા અને શ્રોત્રેન્દ્રિયના દેષથી મૃગલાં થાય છે અને એ પાંચ પ્રકારના જી