________________
૨૯૬
સ્વાધ્યા૦ ગ્રન્થસજોહ
इय खामणा उ एसा, चउगइमावनयाण जीवाणं । भावविसुद्धोए महं, कम्मक्खयकारणं होउ ॥३६॥
શ્વરેને (પંચપરમેષ્ઠિ) નમસ્કાર મહામન્ત્ર મારા કર્મક્ષયનું કારણ બને! (૩૫)
એ રીતે કરેલી આ ક્ષમાપના ચાર ગતિઓમાં ભમતા જીને ભાવ વિશુદ્ધિનું અને મને કર્મક્ષયનું કારણ બને અથવા ચાર ગતિમાં રહેલા ની સાથે ભાવ વિશુદ્ધિપૂર્વક કરેલી આ ક્ષમાપના મારા આત્માને કર્મક્ષયનું કારણ બને ! મારાં કર્મોને ક્ષય કરે !! (૩૬)