SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ સ્વાધ્યા૦ ગ્રન્થસજોહ इय खामणा उ एसा, चउगइमावनयाण जीवाणं । भावविसुद्धोए महं, कम्मक्खयकारणं होउ ॥३६॥ શ્વરેને (પંચપરમેષ્ઠિ) નમસ્કાર મહામન્ત્ર મારા કર્મક્ષયનું કારણ બને! (૩૫) એ રીતે કરેલી આ ક્ષમાપના ચાર ગતિઓમાં ભમતા જીને ભાવ વિશુદ્ધિનું અને મને કર્મક્ષયનું કારણ બને અથવા ચાર ગતિમાં રહેલા ની સાથે ભાવ વિશુદ્ધિપૂર્વક કરેલી આ ક્ષમાપના મારા આત્માને કર્મક્ષયનું કારણ બને ! મારાં કર્મોને ક્ષય કરે !! (૩૬)
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy