________________
સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ
जो पहरs जीवाणं, पहरइ सो अत्तणो सरीरंमि । अप्पाण वेरिओ सो, दुक्खसहस्साण आभागी ॥ १२ ॥ जं काणा खुज्जा वामणा, य तह चैव स्वपरिहीणा । उप्पज्जंति अहन्ना, भोगेहिं विवज्जिया पुरिसा ||१३|| इय जं पाविति यदुह - सयाई जगहिययसोगजणयाई । तं जीवदयाण विणा, पावाण वियंभियं एयं ॥ १४॥
300
તે ભણતરથી, તે શ્રુતથી અથવા તે વ્યાખ્યાન [ઉપદેશ] થી શું કે જેમાં ‘પરને પીડા ન કરવી’ એ જાણવામાં ન આવે ! [અર્થાત્ ભણતર શ્રુત કે ઉપદેશને સાર ‘પરને પીડા ન કરવી’ એ જ છે.] [૧૧]
જે અન્ય જીવાને પ્રહાર કરે છે તે [વસ્તુતઃ] પેાતાના જ શરીરે પ્રહાર કરે છે. મીજાને મારનારા તે પેાતાના જ આત્માનો વૈરી છે [કારણ કે–મીજાઓને મારવાથી પાતે જ હજારા દુ:ખાનો ભાગવનારા અને છે. [૧૨]
જગતમાં જે પુરૂષા કાણા, કુબડા, વામણા, તથા રૂપ વિનાના (કદ્રુપા) ઉપજે છે અને નિન તથા (ખાવા-પીવા જેટલી પણ) ભાગ સામગ્રીથી રહિત હાય છે, એમ જે મનુષ્યના હૃદયમાં શાક થાય તેવાં સેકા (હજારા) દુ:ખા પામે છે તે જીવદયાથી રહિત પાપાનું વિલસિત છે. અર્થાત્ નિર્દયતાથી કરેલાં પાપાને પરિણામે એ બધાં દુઃખા જીવને ભાગવવાં પડે છે. (૧૩–૧૪)