SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ जो पहरs जीवाणं, पहरइ सो अत्तणो सरीरंमि । अप्पाण वेरिओ सो, दुक्खसहस्साण आभागी ॥ १२ ॥ जं काणा खुज्जा वामणा, य तह चैव स्वपरिहीणा । उप्पज्जंति अहन्ना, भोगेहिं विवज्जिया पुरिसा ||१३|| इय जं पाविति यदुह - सयाई जगहिययसोगजणयाई । तं जीवदयाण विणा, पावाण वियंभियं एयं ॥ १४॥ 300 તે ભણતરથી, તે શ્રુતથી અથવા તે વ્યાખ્યાન [ઉપદેશ] થી શું કે જેમાં ‘પરને પીડા ન કરવી’ એ જાણવામાં ન આવે ! [અર્થાત્ ભણતર શ્રુત કે ઉપદેશને સાર ‘પરને પીડા ન કરવી’ એ જ છે.] [૧૧] જે અન્ય જીવાને પ્રહાર કરે છે તે [વસ્તુતઃ] પેાતાના જ શરીરે પ્રહાર કરે છે. મીજાને મારનારા તે પેાતાના જ આત્માનો વૈરી છે [કારણ કે–મીજાઓને મારવાથી પાતે જ હજારા દુ:ખાનો ભાગવનારા અને છે. [૧૨] જગતમાં જે પુરૂષા કાણા, કુબડા, વામણા, તથા રૂપ વિનાના (કદ્રુપા) ઉપજે છે અને નિન તથા (ખાવા-પીવા જેટલી પણ) ભાગ સામગ્રીથી રહિત હાય છે, એમ જે મનુષ્યના હૃદયમાં શાક થાય તેવાં સેકા (હજારા) દુ:ખા પામે છે તે જીવદયાથી રહિત પાપાનું વિલસિત છે. અર્થાત્ નિર્દયતાથી કરેલાં પાપાને પરિણામે એ બધાં દુઃખા જીવને ભાગવવાં પડે છે. (૧૩–૧૪)
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy