________________
કુલકસંગ્રહ
૩૦૧
ज नाम किंचि दुक्खं, नारयतिरियाण तह य मणुयाणं । तं सव्वं पावेणं, तम्हा पात्रं विवज्जेह ||१५||
सणे धणे य तह परि-यणे य जो कुणइ सासया बुद्धी । अणुधावति कुढेणं, रोगा य जरा य मच्चू य ॥ १६॥ नए जिय ! दुस्सहवेयणाउ, पत्ताउ जाओ प (त) इं मूढ जह ताओ सरसि इन्हि, भत्तं पि न रुच्चए तुज्झ ॥ १७॥
!!
?
વધારે શુ કહીએ ? નારકોને, તિય ચાને કે મનુષ્યને પણ જે કાઇ (થાપુ પણ) દુઃખ પડે છે તે સર્વ પાપથી જ ભાગવવું પડે છે, માટે પાપના ત્યાગ કરો ! (૧૧)
સ્વજનમાં, ધનમાં, તથા પરિજન (પરિવાર)માં ‘એ બધું શાશ્વત રહેશે' એવી બુદ્ધિ જે રાખે છે તેની પાછળ જેમ ચારની શેાધમાં પાછળ પગેરૂં નીકળી ચારને પકડે તેમ રાગેા, જરા અને મરણુ તેને પકડી લે છે. અથાત્ સ્વજનધન વિગેરે નાશ ન પામે તેને પણુ રાગ અથવા જરા કે છેવટે મૃત્યુ પણ પકડી લે છે અને એ બધાંને વિયાગ રાવે જ છે. (૧૬)
હે મૂઢ જીવ! તે કાળે (તે) નરકમાં જે દુસ્સહ દુઃખાને ભાગમાં તેને જો અત્યારે તું યાદ કરે તે તને લેાજન કરવું પણ ન ગમે! (અર્થાત્ આજના જીવનમાં ભાવી દુ:ખા તને સમજાઇ જવાથી તું ખાવાની પણ હિમ્મત ન કરી શકે.) (૧૭)