________________
૨૯૫
કુલકસંગ્રહ
इय चउगइमावन्ना, जे के वि य पाणिणो मए वहिया । दुक्खे वा संठविया, ते खामेमो अहं सव्वे ॥३२॥ सब्वे खमंतु मज्झं, अहं पि तेसिं खमेमि सव्वेसिं । जं केणइ अवरद्धं, वेरं चइऊण मज्झत्थो ॥३३॥ न य कोइ मज्झ वेसो, सयणो वा एत्थ जीवलोगंमि । दसणनाणसहावो, एको हं निम्ममो निचो ॥३४॥ जिणसिद्धा सरणं मे, साहू धम्मो य मंगलं परमं । जिणनवकारो पवरो, कम्मक्खयकारणं होउ ॥३५॥
એમ ચારે ગતિમાં પરિભ્રમણ કરતા જે જે જીને મેં હણ્યા, અથવા દુઃખમાં ઉતાર્યા (નાખ્યા), તે સર્વને હું ખમાવું છું. (૩૨)
એ સર્વ જી મને ક્ષમા કરે, હું પણ તેઓએ કેઈએ પણ મારે જે અપરાધ કર્યો હોય તે તેઓના સર્વ અપરાધને વૈરભાવ છેડીને (મત્રી ભાવ પામીને) મધ્યસ્થ ભાવે ખમાવું છું. (૩૩)
આ જીવલેકમાં (સર્વ જીવોમાં) કેઈમારે શત્રુ નથી અથવા કેઈ મારો સ્વજન નથી. હું તમારે આત્મા) દર્શન જ્ઞાનમય સ્વભાવવાળો એક નિર્મમ અને નિત્ય (શાશ્વત) છું. (૩૪)
શ્રીજિનેશ્વરદેવ, શ્રીસિદ્ધભગવતે તથા સાધુ મુનિરાજે અને જિનકથિત ધર્મ એ ચારનું મારે શરણ છે, એ જ ચાર મારે પરમ મંગળ છે. શ્રેષ્ઠ એ શ્રી જિને