________________
૨૯ર
સ્વાધ્યા૦ ગ્રન્થસન્ધહ
परआवयाए हरिसो, पेसुन्नं जं कयं मए इहई । मच्छरभावठिएणं, तं पि य तिविहेण खामेमि ॥२०॥ रुद्दो खुद्दसहावो, जाओ णेगासु मिच्छजाईसु । धम्मो त्ति सुहो सद्दो, कन्नेहि वि तत्थ नो विसुओ ॥२१॥ परलोगनिप्पिवासो, जीवाण सया वि घायणपसत्तो। जं जाओ दुहहेऊ, जीवाणं तं पि खामेमि ॥२२॥ आरियखित्ते वि मए, खट्टिगवागुरियडुम्बजाईसु । जे वि हया जियसंघा, ते वि य तिविहेण खामेमि ॥२३॥
માત્સર્ય કરીને આ ભવમાં (સંસારમાં મેં બીજાની આપત્તિમાં હર્ષ કર્યો, ચાડી કરી તેને પણ ત્રિવિધ ખમાવું છું. (૨૦)
(અનાર્ય દેશમાં અનેક જાતિના પ્લેચ્છના ભામાં હું એ રૌદ્ર (કૂર) અને શુદ્ર સ્વભાવવાળ (તુચ્છ) થયે, કે ત્યાં “ધર્મ” એ શુભ શબ્દ મેં કાનથી સાંભળે પણ નહિ. (અર્થાત્ ધર્મ દ્વેષી અધમી-પાપી થઈને તે ભમાં ઘણાં ઘણાં પાપ કર્યા). (૨૧)
(તે સ્વેચ્છના ભમાં) પરલોકની દરકાર વિનાને અને જીવની હિંસા કરવામાં સદેવ વ્યસની બનેલો હું જે જે જીવેને દુઃખનું કારણ બન્યું તે સર્વને પણ ખાવું છું. (૨૨)
આર્ય ક્ષેત્રોમાં ઉપજેલા પણ મેં કસાઈની, પારધિની, ચસ્કાળની વિગેરે જાતિમાં જન્મીને જે અનેક પ્રકારના જેને હણ્યા, તેઓને પણ વિવિધ ખમાવું છું. (૨૩)