________________
૨૮૧.
કુલકસંગ્રહ
नमिस्संतोमहादाहो, नरिंदस्सावि दारूणो । महिलाए कहं हुतो ? न हुँतं जइ कम्मयं ॥१०॥ अंधत्तं बंभदत्तस्स, सुदेहस्सावि दुस्सहं । चक्किस्सावि कहं हुंतं ? न हुँतं जइ कम्मयं ॥११॥ नीयगुत्ते जिणिंदो वि, भूरिपुण्णो वि भारहे । उपज्जंतो कहं वीरो ? न हुतं जइ कम्मयं ॥१२॥ अवंतीसुकुमालो वि, उज्जेणीए महायसो। कहं सिवाइ खज्जतो ? न हुंतं जइ कम्मयं ॥१३॥ सईए सुद्धसीलाए, भत्तारा पंच पंडवा । दोवईए कहं हुंता ? न हुँतं जइ कम्मयं ॥१४॥
નમિરાજર્ષિ જેવા પણ નરેન્દ્રને પિતાની સ્ત્રીઓનાં પણ કંકણેને અવાજ સહન ન થાય તે અંતર્દાહ થયે તે કર્મ ન હોય તે કેમ થઈ શકે ? (૧૦) - સુન્દર શરીરવાળા પણ બ્રહ્મદત્ત ચક્રવતીને દુસહ અંધાપે થયે તે કર્મ ન હોત તે કેમ થાત ? (૧૧)
તીર્થકર નામકર્મરૂપ મહાન પુણ્યવાળા જિનેન્દ્ર પણ શ્રી મહાવીર ભરતક્ષેત્રમાં નીચ ગેત્રમાં ઉત્પન્ન થયા, તે કર્મ ન હોય તો કેમ બને? (૧૨)
ઉજ્જયિની નગરીમાં મેટા યશવાળા પણ અવન્તીસુકુમારનું શિયાળણુએ ભક્ષણ કર્યું, તે કર્મ ન હોય તે કેમ બને? (૧૩)
પવિત્ર શીયળવાળી સતી એવી પણ દ્રૌપદીને પાંચ પાડે પતિ થયા, તે જે કર્મ ન હોય તે કેમ બને? (૧૪)