________________
૨૮૨
સ્વાધ્યા૦ ગ્રન્થસન્હાહુ
मियापुत्ताइजीवाणं, कुलीणाण वि तारिसं । महादुक्खं कहूं हुतं ? न हुतं जइ कम्मयं ॥ १५ ॥ वसुदेवाईणं हिंडी, रायवंसोब्भवाण वि । तारुण्णे वि कहं हुंता ? न हुतं जइ कम्मयं ॥ १६ ॥ वासुदेव पुत्तो वि, नेमिसीसो वि ढंढणो । अलाभिल्लो कहं हुंतो, न हुतं जइ कम्मयं ॥ १७॥ कण्हस्स वासुदेवस्स, मरणं गागिणो वणे । भाउयाओ कहं हुतं ? न हुतं जह कम्मयं ॥ १८ ॥ नावारूढस्स उवसग्गो, वद्धमाणस्स दारुणो । सुदाढाओ कहं हुंतो, न हुतं जइ कम्मयं ॥ १९ ॥
કુલીન એવા પણ મૃગાપુત્ર વિગેરે અનેક જીવાને તે તે પ્રકારનું તીવ્ર દુઃખ પડયું, તે તેવા પ્રકારનું કેમ ન હાય તા કેમ અને ? (૧૫)
જો કમ ન હેાત તા, રાજાના વશમાં ઉત્પન્ન થએલા પણ વસુદેવાદિને યૌવન અવસ્થામાં પણ કેમ ભટકવું પડત ? (૧૬)
વાસુદેવના પુત્ર અને શ્રીનેમિનાથ પ્રભુના શિષ્ય છતાં પણ ઢંઢણુઋષિને છ મહિના સુધી આહાર ન મળ્યા, તે તેવું કર્મ ન હોય તા કેમ મને ? (૧૭)
જો કમ ન હોય તા વાસુદેવ છતાં વનમાં એકલા પડેલા કૃષ્ણનું પોતાના જ ભાઇથી મરણુ કેમ થાત ? (૧૮)