________________
૨૮૦.
સ્વાધ્યા૦ ગ્રન્થસહ. वीसं वीरस्स उवसग्गा, जिणिदस्सावि दारूणा । संगमाओ कहं हुंता ? न हुतं जइ कम्मयं ॥५॥ गयसुकुमाल (स्स) सीसम्मि, खाइरंगारसंचयं । पक्खिवंतो कहं भट्टो ? न हुतं जइ कम्मयं ॥६॥ सीसा उ खंदगस्सावि, पीलिज्जंता तया कहं ? । जं तेण पालएणावि, न हुँतं जइ कम्मयं ॥७॥ सणंकुमारपामुक्ख-चक्किणो वि सुसाहुणो । वेयणाओ कहं हुंता ? न हुँतं जइ कम्मयं ॥८॥ कोसंबीए नियंठस्स, दारूणा अच्छिवेयणा । धणिणो वि कहं हुंता ? न हुँतं जइ कम्मयं ॥९॥ * જે કર્મ ન હોત તો તીર્થકર એવા પણ શ્રીવીરપરમાત્માને સંગમદેવથી ભયંકર વીસ ઉપસર્ગો કેમ થાત? (૫)
જે કર્મ ન હોત તો ગજસુકુમારના મસ્તક ઉપર ખેરના બળતા અંગારા સેમિલ નામને બ્રાહ્મણ કેમ ભરી શકત? (૬)
જે કર્મ ન હોત તે તે વખતે નંદકસૂરિના શિખ્યો પાલક મન્દીથી પલાયા તે કેમ પીલાત? (૭)
જે કર્મ ન હોત તો સનસ્કુમાર ચકવતી વિગેરે ઉત્તમ સાધુઓને પણ વેદનાઓ થઈ તે કેમ થાત? (૮)
જે કર્મ ન હોત તે કૌશામ્બી નગરીમાં નિગ્રન્થ એવા પણ મુનિને એક શ્રીમતથી નેત્રની આકરી પીડા થઈ તે કેમ થાત ? (૯)