________________
૨૫૩
કુલકસંગ્રહ
નથ તમન્ ! लुद्धा नरा अत्थपरा हवंति, मूढा नरा कामपरा हवंति । बुद्धा नरा खंतिपरा हवंति, मिस्सा नरा तिनि वि
आयरंति ॥१॥ ते पंडिया जे विरया विरोहे, ते साहुणो जे समयं चरंति। ते सत्तिणो जे न चलंति धम्मे, ते बंधवा जे वसणे हवंति ॥२॥ कोहाभिभूया न सुहं लहंति, माणंसिणो सोयपरा हवंति । मायाविणो हुंति परस्स पेसा, कुद्धा महिच्छा नरयं उविति ॥३॥
લોભી પુરૂષ ધન મેળવવામાં તત્પર હોય છે. મૂર્ખ પુરૂષે કામ–ભેગમાં તત્પર હોય છે. તત્ત્વની જાણ પુરૂષો ક્ષમામાં તત્પર હોય છે અને મિશ્ર પુરૂષે ધન, કામ અને ક્ષમા, ત્રણેમાં તત્પર હોય છે. (૧)
જે વિધથી (વૈરથી) વિરમ્યા તે જ સાચા પણ્ડિતે છે, જે સિદ્ધાન્તની રીતે ચાલે તે જ સાચા સાધુઓ છે, જે ધર્મથી ન ચળે તે જ સાચા સત્ત્વવંત છે અને જે આપદા સમયે આપણા (સહાયક) થાય તે જ સાચા બાળે છે. (૨)
જેઓ ક્રોધથી હારેલા (ક્રોધી) હોય તે જ સુખ ન પામે, માની ભવિષ્યમાં શેકાતુર દશા પામે, માયાવી ભવિષ્યમાં પારકા ચાકર થાય અને લોભની ઘણી તૃણું વાળા છે નરકમાં ઉપજે છે. (૩)