________________
૨૭૦
સ્વાધ્યા૦ ગ્રન્થસહુ
चिन्ताडवी सकट्ठा, बहुलतमा सुंदरी दरी दिट्ठा । खाणी गई अणेगा, सिहराइं अट्ठमयभेआ॥३४॥ रयणिअरो मिच्छत्तं, मणदुक्कडओ सिला ममत्तं च । तं भिंदसु भवसेलं, झाणासणिणा जिअ ! सहेलं ॥३५॥ जत्थत्थि आयनाणं, नाणं वियाण सिद्धिसुहयं तं ।
सेसं बहुं वि अहियं, जाणसु आजीविआमित्तं ॥३६॥ કષાયો ચરરૂપ છે, સદા મટી આપદાઓ રૂપી શ્વાપહિંસક જી રહે છે, જયાં રોગરૂપી દુષ્ટ સર્પો રહેલા છે અને ઘણા મેટા તરંગો (વિક) વાળી આશારૂપી મોટી નદી છે. (૩૩)
વળી-જ્યાં ચારે દિશામાં ચિત્તારૂપી અટવી છે, જ્યાં ઘણા જ અંધકારવાળી ગુફાના જેવી અજ્ઞાનમય સ્ત્રી રહે છે, ચારે ગતિરૂપ અનેક ખીણ છે, આઠ મદરૂપી જ્યાં આઠ શિખરે છે, જ્યાં મિથ્યાત્વરૂપી રાક્ષસ રહે છે, જ્યાં મનરૂપી કડક એટલે પર્વતને મૂળ ભાગ છે અને મમત્વરૂપી શિલાઓ છે તે સંસારરૂપી કઠિણ-દુર્ગમ પર્વતને ધ્યાનરૂપી વજન વડે લીલામાત્રમાં હે જીવ! તું ભેદી નાખ. (૩૪-૩૫)
હવે સાચું જ્ઞાન કર્યું ? તે કહે છે. જે વિરતિધરોનું આત્મજ્ઞાન છે. તે જ જ્ઞાન સિદ્ધિ સુખને દેનારું છે અને તે સિવાયનું બીજું ઘણું પણ ભણેલું (જ્ઞાન) તે આજીવિકા માત્ર છે એમ જાણજે (અર્થાત્ કાં તે તે અહિત કરશે અને કાં તે આજીવિકા માત્ર પૂરશે.) (૩૬)