________________
કુલકસંગ્રહ
૨૬૯
',
लोगपमाणो सि तुमं, नाणमओऽणंतवीरिओ सि तुमं । नियरज्जहिं चितसु, घम्मज्झाणासणासीणो ॥ ३० ॥ को व मणो जुवराया, को वा रायाह रज्जपभ्रंसे । નફ નગ્નિત્રો ત્તિ સંવર, પરમેસર ! વિત ચેનું રૂા नाणमओ वि जडो विव, पहू वि चोरु व्व जत्थ जाओ सि । भवदुग्गमि किं तत्थ, वससि साहीणसिवनयरे ॥ ३२॥ जत्थ कसाया चोरा, महावया सावया सया घोरा । रोगा अंगा, आसासरिआ घणतरंगा ॥ ३३ ॥
હે આત્મન્ ! તું લેાક પ્રમાણ છે (લેાકાકાશના પ્રદેશે છે. જેટલા અસંખ્યાતા પ્રદેશવાળા છે), અનતવીય (શક્તિ) વાન છે, માટે ધર્મ ધ્યાનરૂપી આસને બેસી તારી આત્મ સામ્રાજ્યની સ્થિતિના વિચાર કર! (૩૦)
જો હમણાં તું જાગ્યા છે તે તારી સામે તે મનરૂપી ચુવરાજ કાણુ છે (શું કરવાના છે) ? અથવા તને રાજ્યથી ભ્રષ્ટ કરવામાં કયા રાજા વિગેરે (સમથૅ) છે ? તારી ચેતનામાં (અનંત જ્ઞાનમાં) પ્રવેશ કર! તારૂં સ્વરૂપ (ખળ) જો ! તું પરમેશ્વર છે. (સથી સમર્થ છે.) (૩૧)
જ્ઞાનમય છતાં તું જ જડ જેવા થઇ ગયા છે, ધણી હોવા છતાં ચાર જેવા બની ગયા છે; મેાક્ષનગર ત્યારે સ્વાધીન હોવા છતાં તે ભવ દુર્ગાંમાં (સંસારરૂપી સખત કેદખાનામાં) કેમ પુરાઈ રહ્યો છે? (૩૨)
(ભવરૂપ દુગ કેવા છે તે કહે છે કે) જ્યાં ચાર