________________
કુલકસંગ્રહ
निअविन्नाणे निरया, निरयाइ दुहं लहंति न कया वि । जो होइ मग्मलग्गो, कह सो निवडेइ कूवम्मि १ ॥५॥ तेसिं दूरे सिद्धी, रिद्धी रणरणयकारणं तेसिं । तेसिमपुण्णा आसा, जेसि अप्पा न विन्नाओ ॥६॥ ता दुत्तरो भवजलही, ता दुज्जेओ महालओ मोहो। ता अइविसमो लोहो, जा जाओ नो निओ बोहो ॥७॥
જે આત્માને જાણે છે, તે (સંગ વિગ ધર્મવાળા સંસારના) અલ્પસુખને કામી નથી દેતે. જેને કલ્પવૃક્ષ પ્રાપ્ત થયું હોય તે આસનના (આહનના) વૃક્ષની પ્રાર્થના કેમ કરે ? (૪)
આત્મસ્વરૂપના જ્ઞાનમાં (સમભાવમાં) નિરન્તર રક્ત એવા છે નરક, તિર્યંચ વિગેરેનાં દુઃખ કદાપિ પામતા નથી, કારણ કે જે આત્મવિજ્ઞાનરૂપી (સ્વસંવેદનરૂપી) સીધી સડક પર ચાલે, તે જીવ (નરકાદિનાં દુઃખે જેમાં છે એવા સંસારરૂપી) કૂવામાં કયા કારણે પડે? (૫)
. જેઓને આત્મા એાળખાણે નથી, તેથી સિદ્ધિ (મેક્ષ) દૂર જ રહે છે, લક્ષ્મી પણ તેઓને દુઃખનું (કલહાદિનું) કારણ થાય છે અને તેઓની આશાઓ અપૂર્ણ રહે છે. (૬)
ત્યાં સુધી જ ભવસમુદ્ર દુસ્તર છે, મહા મોહ પણ ત્યાં સુધી જ દુર્જય છે અને અતિ આકરે લાભ પણ ત્યાં સુધી જ રહે છે કે જ્યાં સુધી આત્મજ્ઞાન નથી થયું. (૭)