________________
કલકસંગ્રહ
૨૬૩ दुक्खाण खाणी खलु रागदोसा, ते हंति चित्तम्मि
રાવજિ. अज्झप्पजोगेण चएइ चित्तं, चलत्तमालाणिअकुअरु व्व ॥१२॥ एसो मित्तममित्तं, एसो सग्गो तहेव नरओ अ। एसो राया रंको, अप्पा तुट्ठो अतुट्ठो वा ॥१३॥ लद्धा सुरनररिद्धी, विसया वि सया निसेविया णेण । पुण संतोसेण विणा, किं कत्थ वि निव्वुई जाया ? ॥१४॥
જે જીવ આત્મચિન્તનમાં (આત્મધ્યાનમાં) તત્પર થયેલો હોય, તેને કોઈ પીડા કરી શકતું નથી, અથવા કરે તે પણ તેને દુઃખ નથી થતું, કારણ કે તે પીડાઓથી પિતે “દેવામાંથી હું મુક્ત થાઉં છું” એમ માને છે. (૧૧)
ખરેખર, દુઓની ખાણ રાગદ્વેષ છે અને રાગ દ્વેષની ઉત્પત્તિ ચિત્ત ચલાયમાન થવાથી થાય છે. જેમ આલાનરૂપી ખંભે (ખીલે) બાંધેલો હાથી ચપળપણાને ત્યાગ કરે છે, (શાન્ત ઉભો રહે છેતેમ અધ્યાત્મગથી ચિત્ત પણ ચપલતાને ત્યાગ કરે છે. (૧૨)
આત્મા પિતાના ગુણમાં તુષ્ટમાન થયે તે પોતે જ પિતાને મિત્ર છે, પિતે જ સ્વર્ગ છે અને પોતે જ રાજા પણ છે અને જે તુષ્ટમાન ન થાય તે પિતે જ પિતાને શત્રુ છે, પોતે જ નરક છે તેમ પતે રંક પણ છે, આમ આત્માની ઉત્તમ કે અધમસ્થિતિ પિતાને જ આધીન છે. (૧૩)