________________
૨૬૪
સ્વાધ્યા૦ ગ્રન્થસદેહ
जीव! सयं चिअ निम्मिअ-तणुधणरमणीकुडुंबनेहेणं । मेहेणिव दिणनाहो, छाइज्जसि तेअवंतो वि ॥१५॥ जं वाहिवालवेसा-नराण तुह वेरिआण साहीणे । देहे तत्थ ममत्तं, जिअ! कुणमाणो वि किं लहसि ? ॥१६॥ वरभत्तपाणण्हाणय-सिंगारविलेवणेहिं पुट्ठो वि । निअपहुणो (णा) विहडतो, सुणए (हे) ण वि न सरिसो
આ જીવે દેવાની અને મનુષ્યની ઋદ્ધિ પણ મેળવી અને ત્યાં બધે વિષયે પણ સદેવ વારંવાર સેવ્યા, તથાપિ સંતેષ વિના શું તેને કેઈપણ ઠેકાણે જરા પણ શાન્તિ થઈ છે? અર્થાત્ નથી થઈ. (૧૪)
જેમ તેજસ્વી પણ સૂર્ય મેઘ વડે આચ્છાદિત થાય છે, (ઢંકાઈ જાય છે, તેમ હે જીવ! તું લોકાલોકપ્રકાશક એવા જ્ઞાનપ્રકાશથી તેજસ્વી સૂર્ય સરખે છે, છતાં તેં તારી પિતાની મેળે જ ઉત્પન્ન કરેલાં શરીર, ધન, સ્ત્રી અને કુટુમ્બના નેહથી તું આચ્છાદિત થયે છે, (ઢંકાઈ ગયો છે, તેથી તારું જ્ઞાન તને થતું નથી, તું તેને ઓળખી શકતું નથી. (૧૫)
વળી તારે આ દેહ વ્યાધિ, સર્ષ અને અગ્નિ સરખા વિષય કષાયાદિરૂપ તારા જ અંતરંગ શત્રુઓને સ્વાધીન છે, તે દેહ ઉપર મમત્વ કરવાથી હે જીવ! તું શું ફાયદે મેળવીશ? (૧૬)