________________
૨૫૪
સ્વાધ્યા૦ ગ્રન્થસન્ડે कोहो विसं किं अमयं अहिंसा, माणो अरी किंहियमप्पमाओ। माया भयं किं सरणं तु सच्च', लोहो दुहं किं सुहमाह तुहि ॥४॥ बुद्धी अचंडं भयए विणीयं, कुद्धं कुसीलं भयए अकित्ती । संभिन्नवित्तं भयए अलच्छी, सच्चे ट्ठियं संभयए सिरी य॥५॥ चयंति मित्ताणि नरं कयग्धं, चयति पावाई मुणिं जयंतं । चयंति सुक्काणि सराणि हंसा, चयति बुद्धी कुवियं मणुस्सं ॥६॥ अरोइयत्थे कहिए विलावो, असंपहारे कहिए विलावो। विक्खित्तचित्ते कहिए विलावो, बहु कुसीसे कहिए विलावो ॥७॥
કોઇ મહા ઝેર છે અને અહિંસા અમૃત છે, માન દુષ્ટ શત્રુ છે અને અપ્રમાદ હિતસ્વી છે, માયા મહાભય રૂપ છે અને સત્ય શરણું છે તથા લોભ મહા દુઃખ છે અને સંતેષ પરમ સુખ કહ્યું છે. (૪)
વિનયવંત અને સૌમ્ય પ્રકૃતિવાળા માણસને બુદ્ધિ ભજે છે, ક્રોધી અને કુશીલિયાને અપકીર્તિ ભજે છે, વ્રત ભાગનાર (ભ્રષ્ટાચારી)ને અલક્ષ્મી (દરિદ્રતા) ભજે છે અને સત્યમાં સ્થિર રહેનારને લક્ષ્મી સુન્દર સેવા કરે છે. (૫)
કૃતજ્ઞ પુરૂષને મિત્રો તજે છે, જ્યણાવાળા મુનિને પાપ તજે છે, સુકાઈ ગયેલાં સરેવરને હંસપક્ષીઓ તાજે છે અને કેપવંત મનુષ્યને બુદ્ધિ (સવિચારે) તજે છે. (૬)
સાંભળનારને ન રૂચે તેવી વાત કહેવી તે વિલાપ
કોઈ ગ્રન્થમાં “ ગર પાઠ છે, તેને અર્થ “સમય ગયા પછી કહેવું તે વિલાપ તુલ્ય છે એમ કર.