________________
૨૫૬
સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ
अप्पा अरी हो अणवअस्स, अप्पा जसो सीलमओ नरस्त । अप्पा दुरप्पा अणवडियस, अप्पा जिअप्पा सरणं गई य ॥ ११ ॥ न धम्मकज्जा परमत्थि कज्जं, न पाणिहिंसा परमं अकज्जं । न पेमरागा परमत्थि बंधो, न बोहिलाभा परमत्थि लाभो ॥१२॥ न सेवियन्वा पमया परका, न सेवियन्त्रा पुरिसा अविज्जा । न विव्वा अहमा निहीणा, न सेवियव्वा पिसुणा मणुस्सा 112311
અનવસ્થિત (ચપળ) ચિત્તવાળાને (વિષયાસક્ત જીવને) તેને પોતાના જ આત્મા વૈરી છે. શીલવંતપુરૂષોના આત્મા એ જ તેના યશ છે, અનવસ્થિત ચિત્તવાળાને (અસંયમીને) પેાતાના જ આત્મા દુરાત્મા છે અને ઇન્દ્રિચીને જીતી મનને વશ કરે, તે જિતાત્માને તે પાતે જ શરણુ અને આશ્રયભૂત થાય છે. (૧૧)
ધર્મ કાર્યાંથી શ્રેષ્ઠ બીજું કાઈ કાર્ય નથી. જીવહિંસાથી ઉત્કૃષ્ટ કાઈ અકાર્ય નથી. પ્રેમરાગના બન્ધનથી ઉત્કૃષ્ટ અન્ધન નથી અને એધિલાભથી ઉત્કૃષ્ટ ખીજો કાઈ લાભ નથી. (૧૨)
ડાહ્યા પુરૂષે પરસ્ત્રીને ન સેવવી, વિદ્યાહીન પુરૂષોને ન સેવવા, (ઉચ્ચ કુલવાળા છતાં) આચારથી અધમ હોય તેને તથા નીચ કુલવાળાને ન સેવવા તથા ચાડિયા એટલે દુષ્ટ પુરૂષાને પણ ન સેવવા (એટલાના સંગ તજવા.) (૧૩)