________________
કુલકસંગ્રહ :
૨૫૭
जे धम्मिया ते खलु सेवियव्वा, जे पंडिया ते खलु पुच्छियव्वा । जे साहुणे ते अभिनंदियव्वा, जे निम्ममा ते पडिला भियव्वा
શાકા पुत्ताय सीसाय समं विभत्ता, रिसी य देवा य समं विभत्ता । मुक्खा तिरिक्खा य समं विभत्ता, मुआ दरिद्दा य समं વિમત્તા ની सव्वा कला धम्मकला जिणाइ, सव्वा कहा धम्मकहा जिणाइ । सव्वं बलं धम्मबलं जिणाइ, सव्वं सुहं धम्मसुहं जिणाई || १६ ||
જે ધર્મવત હાય તે પુરૂષોને નિશ્ચે સેવવા, જે પણ્ડિત હોય તે પુરૂષાને જ પૂછવા ચેાગ્ય પૂછવું, જે સાધુ–સત્પુરૂષ હાય તેની જ પ્રશંસા સ્તુતિ કરવી અને જે નિમમ હાય તેઓને આહાર વિગેરેનું દાન આપવું. (૧૪)
ડાહ્યાઓએ સુપુત્રા અને વિનીત શિષ્યા એ બેઉને સરખા કહ્યા છે, ઋષિઓને અને દેવાને સરખા કહ્યા છે, મૂર્ખાઆને અને તિર્યંચાને સરખા કહ્યા છે અને મરણુ પામેલા અને દરિદ્ર એ બેઉને સરખા કહ્યા છે. (અર્થાત્ તે તેના જેવા ગણ્યા છે.) (૧૫)
સર્વ કળાઓને એક ધર્મ કળા જીતે છે, સર્વ કથાને એક ધની કથા જીતે છે, સ અળાને એક ધર્મનુ મળ જીતનારૂં છે અને સર્વ પ્રકારનાં સુખાને ધર્મનું(સમતાનુ) સુખ જીતે છે. અર્થાત્ ધર્મ સર્વ વિષયમાં વિજયવંત છે.) (૧૬)
૧૭