________________
કુલ કસંગ્રહ
: ૨૨૧ उस्सग्गे अववाये, निच्छयववहारयम्मि निउणतं । मणवयणकायसुद्धी, लब्भंति पभूयपुण्णेहिं ॥५॥ अवियारं तारुण्णं, जि(गु)णाणुराओ परोवयारित्तं । निक्कंपया य झाणे, लभंति पभूयपुण्णेहिं ॥६॥ परनिंदापरिहारो, अपसंसा अत्तणो गुणाणं च। . संवेगो निव्वेओ, लब्भंति पभूयपुष्णेहिं ॥७॥ निम्मलसीलब्भासो, दाणुल्लासो विवेगसंवासो।
चउगइदुहसंतासो, लभंति पभूयपुण्णेहिं ॥८॥ નિર્માયિપણું, ભણવું, ગણવું અને વિનય કરે; એ બધાં વાનાં પણ ઘણા જ પુષ્પગે પમાય છે. (૪)
ઉત્સર્ગ (સામાન્યમાર્ગ) અને અપવાદ (કારણિકમાર્ગ) તથા નિશ્ચય (આત્મશુદ્ધિરૂપ અત્યંતર ધર્મ) અને વ્યવહાર (બાહ્યધર્મ), તે દરેકની વિશેષતા સમજવાનું નિપુણપણું, તેમજ મન, વચન અને કાયાની શુદ્ધિ, (આત્મહિતકર કુશલ પ્રવૃત્તિ) એ દરેક પણ ઘણા જ પુણ્યયોગે પ્રગટ થાય છે. (૫)
નિર્વિકાર-વિકાર વગરનું યૌવન, ગુણેને (જિનેશ્વરને) રાગ, પોપકારીપણું અને ધ્યાનમાં નિશ્ચલતા, એ પણ દરેક ઘણુ જ પુણ્યથી પ્રગટ થાય છે. (૬)
પરનિન્દાને અને પિતાના ગુણેની પ્રશંસાને ત્યાગ તેમજ સંવેગ (મેક્ષાભિલાષ) અને નિર્વેદ (ભવવેરાગ્ય)એ પણ ઘણા પુષ્પગે પ્રાપ્ત થાય છે. (૭)