________________
કુલકસંગ્રહ
૨૪૭
जिणजणयजणणीजाया, जिणजक्खाजक्खिणीजुगपहाणा। आयरियपयाइदसगं, परमत्थगुणड्ढमप्पत्तं ॥८॥ अणुबंधहेउसरुवा, तत्थ अहिंसा तिहा जिणुदिट्ठा । दव्वेण य भावेण य, दुहा वि तेसिं न संपत्ता ॥९॥
૩ર-જિનેશ્વરની માતા, પિતા, સ્ત્રી, જક્ષ, જક્ષણ અને ૩૩-ગુગપ્રધાન પણ નથી થયા. વલી ૩૪-પારમાર્થિક (સાચા) ગુણોથી યુક્ત એવાં આચાર્યપદ વિગેરે દસ પદો પણ પામ્યા નથી. (૮)
વલી ૩૫-“અનુબન્ધ, હેતુ અને સ્વરૂપ” એમ ત્રણ પ્રકારે શ્રીજિનેશ્વરે કહેલી અહિંસા પણ દ્રવ્યથી કે ભાવથી તેઓને કદી પ્રાપ્ત થઈ નથી. (૯)