________________
કુલકસંગ્રહ
२४८
तिसयसगचत्तकोडि, लक्खा बावीस सहस बावीसा । दुसय दुवीस दुभागा, सुराउबंधो य इगपहरे ॥५॥ दसलक्ख असीयसहसा, मुहूत्तसंखा य होइ वाससए । जइ सामाइअसहिओ, एगो वि अ ता इमो लाहो ॥६॥ बाणवई कोडीओ, लक्खा गुणसहि सहस पणवीसं ।
नवसयपणवीसजुआ, सतिहा अडभाग पलियस्स ॥७॥ અઠયાસી હજાર પ્રહર થાય, તેમાંથી જે એક પણ પ્રહર ધર્મયુક્ત જાય, તે તેને આગળ કહીશું તેટલે લાભ થાય છે. (૪)
ત્રણ સુડતાલીસ કોડ, બાવીસ લાખ, બાવીસ હજાર, બસ અને બાવીસ અને ઉપર પલ્યોપમના નવભાગ કરીયે તેવા બે ભાગ પામ એટલું દેવગતિનું આયુષ્ય એક પ્રહર સુધી ધર્મ (સમતા) કરવાથી બંધાય છે. (૫)
સે વર્ષના આયુષ્યમાં મુહૂર્તી (બે ઘડીઓ) દસ લાખ અને એંશી હજાર થાય, તેમાનું જે એક મુહૂર્ત પણ સામાયિકમાં જાય તે આગળની ગાથામાં કહીશું એટલે લાભ થાય છે. (૬)
બાણું કોડ, ઓગણસાઠ લાખ, પચીસ હજાર, નવસે પચ્ચીસ અને ઉપર એક પલ્યોપમના નવ ભાગ કરીયે તેવા એક તૃતીયાંશ સહિત આઠ ભાગ + (૨૫૨૫૯ ૨૫ ફૂંકું પલ્યોપમ) એટલું દેવગતિનું આયુષ્ય બે ઘડીના સામાયિકમાં બંધાય છે. (૭)