________________
કલકસંગ્રહ
૨૧૯
तह वि जइ एअ नियमा-राहणविहीए जइज्ज चरणम्मि । सम्ममुवउत्तचित्तो, तो नियमाराहगो होई ॥४६॥ एए सव्वे नियमा, जे सम्म पालयति वेरग्गा । तेसिं दिक्खा गहिआ, सहला सिवसुहफलं देइ ॥४७॥
(સંપ્રતિકાળે) જિનકલ્પ બુચ્છિન્ન થયેલે છે, વળી પ્રતિમાકલ્પ પણ અત્યારે વર્તતું નથી અને સંઘર્ણાદિકની હાનિથી શુદ્ધ સ્થવિરકલ્પ પણ પાળી શકાતું નથી, તે પણ જે મુમુક્ષુ જીવ આ નિયમની આરાધના કરવાપૂર્વક સમ્ય ઉપયુક્ત ચિત્તવાળે થઈ ચારિત્રપાળવામાં યત્ન (ઉદ્યમ) કરશે, તે તે નિયમા–નિશે જિનાજ્ઞાને આરાધક થશે. (૪૫-૪૬)
આ સર્વે નિયમને જે આત્માએ વૈરાગ્યથી સારી. રીતે પાળે છે, આરાધે છે, તેમની ગ્રહણ કરેલી દીક્ષા. સફળ થાય છે અને તે શિવસુખ ફળને આપે છે. (૪૭)