________________
સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ
नियमित्तं नियभाया, नियजणओ नियपियामहो वा वि । नियपुत्तो वि कुसीलो, न वल्लहो होइ लोआणं ॥ १७॥ सव्वेसि पि वयाणं, भग्गाणं अस्थि कोइ पडिआरो । पकघडस्स व कन्ना, न होइ सीलं पुणो भग्गं ॥ १८॥
૨૩૨
आलभूअरक्खस - केसरिचित्तयगइंदसप्पाणं । लीलाइ दलइ दप्पं, पालतो निम्मलं सीलं ॥ १९ ॥
અચ્ચકારીભટ્ટાનું અદ્ભુત ચરિત્ર સાંભળીને નિશ્ચે કાણુ (પોતાનું) મસ્તક ન ધુણાવે ? કે ભિલ્લપતિએ અત્યન્ત કદના કર્યા છતાં જેણે સ્વશીલને અખણ્ડ સાચવી રાખ્યું. (૧૬)
પોતાના મિત્ર, પેાતાના બન્ધુ, પેાતાના પિતા, પાતાના તાતના તાત (પિતામહ) કે પેાતાના પુત્ર હાય, તે પણ જે કુશીલ હાય, તા તે લેાકાને (સબન્ધીઓને) પણ પ્રિય ન થાય. (૧૭)
બીજા બધાં વ્રત ખણ્ડિત થયાં હોય તેના (આલાચના, નિન્દા, પ્રાયશ્ચિત્તાદિક રૂપ) સાંધવાના કોઇ નહિ તા કાઈ ઉપાય હાઈ શકે છે, પણ પાકા ઘડાના કાના ન સધાય તેમ માત્ર એક વાર પણ ભાંગ્યું હાય તે શીલને અખણ્ડ કરી શકાતું (સંધાતું) નથી. (૧૮)
નિર્મલ શીલનું પાલન કરનારા મનુષ્ય (પુરૂષ–સ્રી) વેતાલ, ભૂત, રાક્ષસ, કેસરી સિંહ, ચિત્તા, હાથી અને સપ્ના અહંકારને પણ લીલામાત્રમાં (જોતજોતામાં) ચૂરી નાખે છે.