________________
કુલકસંગ્રહ
૨૧૩ महरोगे वि अ कादं, न करेमि निसाइ पाणीयं न पिबे । सायं दोघडियाणं, मजा नीरं न पिबेमि ॥२५॥ अहवत्थमिए सूरे, काले नीरं न करेमि सयकाल । अणहारोसहसंनिहि-मवि नो ठावेमि वसहीए ॥२६॥ तवआयारे गिण्हे, अह नियमे कइवए ससत्तीए ।
ओगाहियं न कप्पइ, छटाइतवं विणा जोगं ॥२७॥ કારણે પણ રાત્રે રાખું નહિ. દરરોજ જરૂર હોય તે પ્રમાણે લાવું. વધારે સંગ્રહ ન રાખું. (૨૪)
માટે રોગ થયો હોય તે પણ કવાથ ન કરૂં–ઉકાળે કરાવીને વાપરું નહિ. રાત્રિ સમયે જળપાન પણ કરૂં નહિ અને સાંજે છેલ્લી બે ઘડીમાં (સૂર્યાસ્ત પહેલાંની બે ઘડીના કાળમાં) પાણી પીઉં નહિ, (બે ઘડી પહેલાં વિહાર પચ્ચકખાણ કરું) તે પછી બીજા અશનાદિક આહારની તે વાત જ શી ? અર્થાત્ સૂર્યાસ્ત પહેલાં બે ઘડી બાકી રહે ત્યારે સર્વ આહારને ત્યાગ કરૂં. (૨૫)
અથવા સૂર્ય આથમે છતે સદાય જળપાન ન કરૂં (સૂર્યાસ્ત પહેલાં જ સર્વ આહાર સંબંધી પચ્ચકખાણ કરી લઉં.) અને અણહારી ઔષધને સંનિધિ પણ ઉપાશ્રયમાં રાખું–૨ખાવું નહિ. (૨૬)
તપાચારને વિષે કેટલાક નિયમે સ્વશક્તિને અનુસારે ગ્રહણ કરું છું. તેમાં છઠા (એક સાથે બે ઉપવાસ) કે તેથી વધુ તપ ન કર્યો હોય, તેમજ ગવહન ન