________________
સ્વાધ્યા॰ ગ્રન્થસન્દાહ
निव्वियतिगं च अंबिल - दुगं विणु नो करेमि विगयमहं । विगइदिणे खंडाइ - गकार नियमो अ जावजीवं ॥ २८॥ निव्वअयाइं न गिण्हे, निव्वियतिगमज्झि विगइदिवसे अ । विगई नो गिमि अ, दुन्नि दिने कारणं मुत्तं ॥२९॥ अहमीच उद्दसीसुं, करे अहं निव्वियाई तिन्नेव । अंबिलदुगं च कुब्वे, उववासं वा जहासत्ति ||३०|| दव्वखित्ताइगया, दिदिणे अभिग्गहा गहेअव्वा । जीयम्मि जओ भणियं, पच्छित्तमभिग्गहाभावे ॥३१॥ કરતા હાઉં તે મારે અવગાહિમ (પવાન્ન-વિગ૪) લેવી કલ્પે નહિ. (૨૭)
૨૧૪
લાગલગાં ત્રણ નિવીએ અથવા બે આયખિલ કર્યો વિના હું વિગ૭ (ધ, દહી, ઘી પ્રમુખ) વાપરૂ નહિ અને વિગઈ વાપરૂ' તે દિવસે પણ સ્વાદ માટે દૂધ વિગેરેમાં ખાંડ વિગેરે ભેળવવાના નિયમ જાવજ્જીવ સુધી પાછુ. (૨૮)
ત્રણ નિવીએ લાગેાલાગ થાય ત્યાં સુધી તેમજ વિગઈ વાપરવાના દિવસે પણ નિવીયાતાં દ્રવ્યા (પક્વાન્નાદિ) ગ્રહણ કરૂ' નહિ–વાપરૂ' નહિ, તેમજ કોઇપણ તેવા પુષ્ટ કારણ વિના બે દિવસ સુધી લાગત વિગઈ વાપરૂ નહિ. (૨૯)
પ્રત્યેક અષ્ટમી અને ચતુર્દશીએ ઉપવાસ કરૂં, શક્તિના અભાવે એ આયખિલ, અથવા ત્રણ નિવીએ વિગેરે સ્વશક્તિ પ્રમાણે કરી આપું. (૩૦)