________________
કુલકસંગ્રહ
૨૧૧
अणुजाणह जस्सुग्गह, कहेमि उच्चारमत्तगट्ठाणे । तह सन्नाडगलगजोग-कप्पतिप्पाइ वोसिरे तिगं ॥१९॥ रागमये मणवयणे, इक्किक्कं निव्वियं करेमि अहं । कायकुचिट्ठाए पुणो, उबवासं अंबिलं वा वि ॥२०॥ बिंदियमाईण वहे, इंदियसंखा करेमि निबियया ।
भयकोहाइवसेणं, अलीयवयणमि अंबिलयं ॥२१॥ વિગેરેનું ભાજન પરઠવતાં કેઈ જીવને વિનાશ થાય તે નિવી કરું અને અવિધિથી (સદષ) આહાર-પાણી પ્રમુખ વહોરી લાવવાથી તેને પરઠવવાં પડે તે એક આયંબિલ કરૂં. (૧૮)
વડીનીતિ (ઝાડો) કે લધુનીતિ (પેશાબ) વિગેરે કરવાના કે પરઠવવાના સ્થાને “અણુજાણહ જસુગ્ગહે ” પ્રથમ કહું, તેમજ તે લઘુ–વડીનીતિ, ધવાનું પાણી, લેપ અને ડગલ (શુદ્ધિ માટેના ઇંટ, માટી, પત્થર વિગેરેના કકડા) પ્રમુખ પરઠવ્યા પછી ત્રણ વાર “સિરે કહું. (૧૯)
ત્રણગુપ્તિના પાલન માટે-મન અને વચનથી રાગમય (રાગાકૂળ) વિચારું કે બેલું તે હું એક નિવી કરું અને જે કાયાથી કુચેષ્ટા થાય-ઉન્માદ જાગે તે ઉપવાસ અથવા આયંબિલ કરું. (૨૦)
પહેલા અહિંસા વ્રતમાં બેઈન્દ્રિયપ્રમુખ ત્રસજીવની વિરાધના–હિંસા મારા પ્રમાદાચરણથી થઈ જાય તે તે તે મરેલા જીવની ઈન્દ્રિયે જેટલી નિવીએ કરૂં. બીજ વ્રતમાં