SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ કુલકસંગ્રહ ૨૧૧ अणुजाणह जस्सुग्गह, कहेमि उच्चारमत्तगट्ठाणे । तह सन्नाडगलगजोग-कप्पतिप्पाइ वोसिरे तिगं ॥१९॥ रागमये मणवयणे, इक्किक्कं निव्वियं करेमि अहं । कायकुचिट्ठाए पुणो, उबवासं अंबिलं वा वि ॥२०॥ बिंदियमाईण वहे, इंदियसंखा करेमि निबियया । भयकोहाइवसेणं, अलीयवयणमि अंबिलयं ॥२१॥ વિગેરેનું ભાજન પરઠવતાં કેઈ જીવને વિનાશ થાય તે નિવી કરું અને અવિધિથી (સદષ) આહાર-પાણી પ્રમુખ વહોરી લાવવાથી તેને પરઠવવાં પડે તે એક આયંબિલ કરૂં. (૧૮) વડીનીતિ (ઝાડો) કે લધુનીતિ (પેશાબ) વિગેરે કરવાના કે પરઠવવાના સ્થાને “અણુજાણહ જસુગ્ગહે ” પ્રથમ કહું, તેમજ તે લઘુ–વડીનીતિ, ધવાનું પાણી, લેપ અને ડગલ (શુદ્ધિ માટેના ઇંટ, માટી, પત્થર વિગેરેના કકડા) પ્રમુખ પરઠવ્યા પછી ત્રણ વાર “સિરે કહું. (૧૯) ત્રણગુપ્તિના પાલન માટે-મન અને વચનથી રાગમય (રાગાકૂળ) વિચારું કે બેલું તે હું એક નિવી કરું અને જે કાયાથી કુચેષ્ટા થાય-ઉન્માદ જાગે તે ઉપવાસ અથવા આયંબિલ કરું. (૨૦) પહેલા અહિંસા વ્રતમાં બેઈન્દ્રિયપ્રમુખ ત્રસજીવની વિરાધના–હિંસા મારા પ્રમાદાચરણથી થઈ જાય તે તે તે મરેલા જીવની ઈન્દ્રિયે જેટલી નિવીએ કરૂં. બીજ વ્રતમાં
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy