________________
૨૧૦.
સ્વાધ્યા૦ ગ્રન્થસાહ अन्नजले लभंते, विहरे नो धावणं सकज्जेणं । अगलिअजलं न विहरे, जरवाणीअं विसेसेणं ॥१५॥ सक्कीयमुवहिमाई, पमज्जिउ निक्खिवेमि गिण्हेमि । जइ न पमज्जेमि तओ, तत्थेव कहेमि नमुक्कारं ॥१६।। जत्थ व तत्थ व उज्झणि, दंडगउवहीण अंबिलं कुव्वे । सयमेगं सज्झाय, उस्सग्गे वा गुणेमि अहं ॥१७॥ मत्तगपरिट्ठवणम्मि अ, जीवविणासे करेमि निव्वियं । अविहीइ विहरिऊणं, परिठवणे अंबिलं कुव्वे ॥१८॥
૩-એષણસમિતિ-બીજું નિર્દોષ પ્રાસુક (નિર્જીવ) જલ મળતું હોય તે મારા પોતાના માટે વણવાળું જળ હું ગ્રહણ કરું નહિ. વળી અળગણ (ગળ્યા વિનાનું જળ હું લઉં નહિ અને જરવાણી (ગૃહસ્થ નીતારીને તૈયાર કરેલું) તે વિશેષ કરીને લઉં જ નહિ. (૧૫)
૪–આદાનનિક્ષેપણુસમિતિ-મારી પિતાની ઉપાધિ પ્રમુખ કોઈપણ ચીજ પૂંજી પ્રમાઈને (ભૂમિ ઉપર) મૂકું તેમજ પૂંજી પ્રમાજીને ગ્રહણ કરું, જે તેમ પૂજવા પ્રમાર્જવામાં ગફલત થાય છે ત્યાં જ એક નવકાર ગણું. (૧૬)
- દાંડો પ્રમુખ પિતાની ઉપાધિ જ્યાં ત્યાં જેમ તેમ સૂની–ભળાવ્યા વિના) મૂકી દેવાય તે એક આયંબિલ કરું અથવા ઉભા ઉભા કાઉસગ્ગ મુદ્રાએ રહી એક શ્લોક અથવા સો ગાથા જેટલો કાઉસ્સગ કરું. (૧૭)
૫–પારિઠાવણિયાસમિતિલઘુનીતિ કે શ્લેષ્મ