________________
ઉપદેશમાળા
',
हीणस्स वि सुद्धपरूवगस्स, संविग्गपक्खवायस्स । जा जा हविज्ज जयणा, सा सा से निज्जरा होइ ||५२६ ॥ सुक्कायपरिमुद्धे, सइ लाभे कुणइ वाणिओ चिट्ठं । एमेव य गीयत्थो. आयं दठ्ठे समायर ||५२७॥
૧૮૭
ગુર્વાદિકે કરેલી સારણા–વારણા–ચાયણા–પડિચાયણાને નહિ માનવાથી ગચ્છમાંથી દૂર કરાયેલા જે ગચ્છ બહાર નીકળેલા વિચરે છે, તે પણ જિનવચનનેા અનાદર કરનારા સમજીને પ્રમાણભૂત (સુસાધુ) નહિ માનવા, પાસસ્થા સમજવા. સવિજ્ઞપાક્ષિક સવિજ્ઞ અને શ્રાવક ત્રણે પક્ષમાંથી તે દૂર થયેલા જાણવા. પૂર્વે પાળેલા સુચારિત્રની અપેક્ષા નહિ માનવી. (૫૨૫)
શિથિલ છતાં શુદ્ધ માર્ગના પ્રરૂપક (પોતાનાં દૃષાને નિંદક) સુસાધુઓને પક્ષકાર કહેવાય છે તેની જે જે યતના (ઓછા દોષ સેવવાની પરિણતિ) થાય તે તે તેને નિરા (કારક) અને. કારણ કે તે કાયાથી શિથિલ છતાં ચિત્તથી શુદ્ધ આરાધનાના દેઢ રાગવાળા હાય. (૫૨૬) જે ગીતા ઘણા-ઘેાડા દોષના વિવેક કરીને જિનવચન અનુસારે કંઇક માત્ર અપવાદ સેવે તે ઘણી નિર્જરા કરે છે. જેમકે
જેમ વ્યાપારી રાજદાણ-નાકરખર્ચ-વ્યાજ વિગેરે અધુ' જતાં વિશેષ લાભ દેખે તેા વ્યાપાર કરે, તેમ જ્ઞાની ગીતા જ્ઞાનાદિ ગુણાના વિશેષ લાભ જોઇને કારણે થાડા અપવાદ સેવે. (પર૭) વળી,