________________
ઉપદેશમાળા
नाऊण करगयामलं व - सन्भावओ पहं सव्वं । धम्मम्म नाम सीइज्जर, ति कम्माई गुरुआई ॥ ५३१ ॥ धम्मत्थकाममुक्खेसु, जस्स भावो जहिं जहिं रमइ । वेरग्गेiतरसं, न इमं सव्वं सुहावेइ || ५३२ ॥ संजमतवालसाणं, वेरग्गकहा न होइ कष्णसुहा । संविग्गपक्खियाणं, हुज्ज व केसिंचि नाणीणं ॥ ५३३॥ લક્ષમૂલ્યમણિ કાગડાની કેટે ન બંધાય, ખાંધનારની હાંસી થાય, તેમ અયાયને આ ઉપદેશ આપતાં હાંસી થાય. (૫૩૦)
૧૮૯
આ ઉપદેશથી પણ અયેાગ્ય જીવા કેમ સન્મા ન સ્વીકારે ? તે કહે છે કે- હાથમાં રહેલા આમળાની જેમ સ્પષ્ટ સદ્ભાવ (ઉપાદેયબુદ્ધિ)થી સર્વ માને (ધર્મ-અધર્મ તેના શુભાશુભ કળા વિગેરેને) જાણીને પણ ધર્મમાં (મેાક્ષમાગ માં) સીદાય (શિથિલ અને), ત્યારે સમજાય છે કે તેની ભારેકર્મિતા છે, માહના આવેશ તેના આત્મા ઉપર તીવ્ર છે. (૫૩૧)
ધર્મ-અર્થ-કામ અને મેાક્ષ–એ ચાર વર્ગમાં જેના ભાવ (રસિકતા) જેમાં જેમાં રમે છે તે તેના અથી હાય છે; માટે એકાન્તે વૈરાગ્યરસવાળું આ ઉપદેશમાળા પ્રકરણ સને સુખી કરી શકતું નથી, ઉલટુ વિરાધી પણ બનાવે છે માટે અચેાગ્યને આ ઉપદેશમાળા ઉપકારક નથી એમ સમજવું. (૫૩૨)
સંયમતપ (ચારિત્ર)માં આળસુ જીવાને વૈરાગ્યની વાત સાંભળતાં આનă થતા નથી, અથવા સવિગ્નપાક્ષિક