________________
૧૯૮
સ્વાધ્યા૦ ગ્રન્થસન્ધહ आ जम्मबंभयारी, मणवयकाएहिं जो धरइ सीलं । सव्वुत्तमुत्तमो पुण, सो पुरिसो सव्वनमणिज्जो ॥१६॥ एवंविह-जुवइगओ, जो रागी हुज्ज कहवि इगसमयं । बीयसमयम्मि निंदइ, तं पावं सव्वभावेणं ॥१७॥ जम्मंमि तम्मि न पुणो, हविज्ज रागो मणमि जस्स कया। सो होइ उत्तमुत्तम-रूवो पुरिसो महासत्तो ॥१८॥ पिच्छई जुवइरूवं, मणसा चिंतेइ अहव खणमेगं ।
जो नायरइ अकजं, पत्थिज्जतो वि इत्थीहिं ॥१९॥ છે અને મન વચન કાયાથી શીયળ પાળે છે તે પુરૂષ ‘સર્વોત્તમોત્તમ જાણ. તે સર્વ કેઈને નમવા લાયક છે. આવા પ્રથમ નંબરમાં શ્રી તીર્થકર દે હોય છે. (૧૫-૧૬)
ઉપર જણાવી તેવા પ્રકારની (સર્વોત્તમ રૂપવાળી) સ્ત્રીઓની વચ્ચે રહ્યો થકે જે પુરૂષ કદાચ કઈ પ્રકારે માત્ર એક ક્ષણભર મનમાં ભેગને રાગ કરે, પણ (અકાર્યમાં નહિ ફસાતાં તુર્ત સાવચેત થઈ) બીજી ક્ષણે પિતાના તે (માનસિક) પાપને પૂર્ણ ભાવથી (મન, વચન અને કાયાથી) નિંદે અને ફરીને તે જન્મમાં ક્યારે પણ તેના મનમાં તે રાગ ઉત્પન્ન ન થાય; તે બીજા પ્રકારને-‘ઉત્તમોત્તમ પુરૂષ જાણ, તે પણ સત્ત્વશાળી (મહાયોગી) છે. (૧૭–૧૮)
જે પુરૂષ સૌન્દર્યવાળી યુવતિ સ્ત્રીનું રૂપ રાગથી જુએ, અથવા ક્ષણભર મનથી તેનું ધ્યાન કરે, છતાં સ્ત્રીઓ પ્રાર્થના કરે તે પણ જે અકાર્ય ન કરે, તે સાધુ હોય, અથવા શ્રાવક હોય તે પણ સ્વદારાસતેષી તે ત્રીજા પ્રકારને ઉત્તમપુરૂષ” અલ્પ સંસારી સમજ. (૧૯૨૦)