________________
કુલકસંગ્રહ
साहू वा सड्ढो वा, सदारसंतोससायरो हुज्जा । सो उत्तमो मणुस्सो, नायव्वो थोवसंसारो ॥ २० ॥ पुरिसत्थेसु पवट्ट, जो पुरिसो धम्मअत्थपमुहेसु । બન્નુન્નમયાવાનું, માિમવો વફ મો ॥૨॥ एएसि पुरिसाणं, जइ गुणगहणं करेसि बहुमाणा । तो आसन्न सिवसुहो, होसि तुमं नत्थि संदेहो || २२ ॥ पासत्थाइसु अहुणा, संजमसिढिलेसु मुक्कजोगेसु । नो गरिहा कायव्वा, नेव पसंसा सहामज्झ ॥२३॥ काऊण ते करुणं, जइ मन्नइ तो पयासए मग्गं । अह रुस तो नियमा, न तेर्सि दोसं पयासेइ ||२४||
';
૧૯૯
જે પુરૂષ ધર્મ, અર્થ અને કામ એ ત્રણે પુરૂષા ને પરસ્પર બાધા ન આવે તે રીતે તેમાં પ્રવર્તે, ધર્મ-અર્થ-કામ, ત્રણેને સમાન રીતે સાચવે, તે ચેાથા પ્રકારના મધ્યમ પુરૂષ’ જાણવો. (૨૧) -
એ ચારે પ્રકારના પુરૂષાના ગુણામાં જો મહુમાન કરી તેના ગુણાની પ્રશંસા કરીશ તે હે જીવ ! નજીકમાં જ તું (પણ) મુક્તિસુખ મેળવીશ; તેમાં કશે સદેહ નથી. (૨૨)
વળી વમાનમાં સંયમ પાળવામાં ઢીલા પડેલા એવા જ્ઞાનાદિ ગુણસાધક ક્રિયાથી હીન પાર્શ્વસ્થા વિગેરે જેએ સાધુના વેષ રાખે છે, તેઓની પણ માણસાની સભા મધ્યે નિન્દા અને પ્રશંસા પણ કરવી નહિ. (૨૩)
તેઓ ઉપર કા લાવીને જે તે માને તેમ હાય તા ખરા રસ્તા ખતાવવા અને તેમ કરતાં તેએ ગુસ્સે