________________
કુલકસંગ્રહ
૧૯૭
जइ इच्छह गुरुयत्तं, तिहुयणमज्झम्मि अप्पणो नियमा । ता सव्वपयत्तेणं, परदोसविवज्जणं कुणह ॥१२॥ चउहा पसंसणिज्जा, पुरिसा सव्वुत्तमुत्तमा लोए । उत्तमउत्तम-उत्तम-मज्झिमभावा य सव्वेसिं ॥१३॥ जे अहम-अहमअहमा, गुरुकम्मा धम्मवज्जिया पुरिसा । ते विय न निंदणिज्जा, किं तु दया तेसु कायया ॥१४॥ पच्चंगुष्भडजुव्वण-वंतीणं सुरहिसारदेहाणं । जुवईणं मज्झगओ, सव्वुत्तमरूववंतीणं ॥१५॥
જે તું ત્રણે જગતની અંદર ખરેખર હારી મોટાઈ ઈચ્છતો હોય તો સર્વ પ્રયત્નોથી પરાયા દેશે જોવાનું કામ સર્વ પ્રકારે બંધ કર-અર્થાત્ કઈ પણ ભેગે પારકાં દૂષણે જેવાં–લવાં બંધ કર. (૧૨)
આ જગતમાં છ પ્રકારના છ પૈકી ચાર પ્રકારના જીવે પ્રશંસા કરવા ગ્ય છે; એક સર્વોત્તમોત્તમ, બીજા ઉત્તમત્તમ, ત્રીજા ઉત્તમ અને ચોથા મધ્યમ, અર્થાત્ એ ચારે પ્રકારના મનુષ્યોની પ્રશંસા કરવી. (૧૩)
પાંચમા પ્રકારના અધમ કે જેઓ ભારેકમ અને છઠા પ્રકારના અધમાધમ જે ધર્મવર્જિત હોય છે, તેઓની પણ નિંદા કરવી ન જોઈએ કિંતુ દયા કરવી જોઈએ. (૧૪)
એ ચાર પ્રકારના જીનું સ્વરૂપ કહે છે.
દરેક અંગોમાં જેને સુંદર યૌવન ખીલ્યું છે એથી સુગંધીમાન શરીરવાળી, અને સર્વ કરતાં ઉત્તમ રૂપવાળી એવી સ્ત્રીઓના વચ્ચે રહીને પણ જે પુરૂષ જન્મથી બ્રહ્મચારી