________________
૧૮૬
સ્વાધ્યા૦ ગ્રન્થસન્તાહ
कंताररोहमद्धाण-ओमगेलनमाइकज्जेसु । सव्वायरेण जयणाइ, कुणइ जं साहुकरणिज्जं ॥५२३॥ आयरतरसंमाणं सुदुक्करं माणसंकडे लोए । संविग्गपक्खियत्तं, ओसन्नेणं फुड काउं ॥५२४॥ सारणचइआ जे गच्छ-निग्गया पविहरंति पासत्था । जिणवयणबाहिरा वि य, ते उ पमाणं न कायया ॥५२५।। ચારિત્રધર્મનું બીજ આત્મામાં વાવવાથી તે ભવાન્તરે તેના ફળરૂપ ઉત્તમ ચારિત્રરૂપ મેક્ષ માગને પ્રાપ્ત કરશે. (પર૨) સંવિઝપાક્ષિક બનીને શું કરવાથી તે મોક્ષમાર્ગનાં બીજને આરાધક બને? તે કહે છે
મોટી અટવી, જે ગામ શહેરમાં રહ્યા હોય ત્યાં પરચકને ઘેરે, વિહારના વિષમ માર્ગમાં, દુષ્કાળમાં, બીમારીમાં કે રાજા વિગેરેના ઉપસર્ગાદિ પ્રસંગમાં કરવા ચોગ્ય કાર્યો સર્વ શક્તિથી જયણાપૂર્વક ચિત્તમાં ખેદ કર્યા વિના જેમ સાધુ કરે તેમ સંવિઝપાક્ષિક સાધુઓનાં તે તે કાર્યો કરેએમ કરવું અતિ દુષ્કર છે, છતાં કરે માટે જ સંવિજ્ઞપાક્ષિકને ઉત્તમ (આરાધકો કહ્યો છે. (૫૩) કહ્યું છે કે
માન કષાયથી સાંકડી (૭) પ્રકૃતિવાળા જગતમાં સ્વયંશિથિલાચારી છતાં નિષ્કપટભાવે લેકે દેખે તેમ સ્પષ્ટ આવું ઉત્તમ સાધુઓનું પક્ષપાતીપણું કરવું તે અતિ દુષ્કર છે. (૫૨૪) ત્રણ માર્ગો મોક્ષના કહ્યા તેમાં જે ઘણે કાળ સંવિર રહેવા છતાં કર્મની પરતંત્રતાએ પાછળથી શિથિલ બને તે કયા પક્ષમાં ગણ? તે માટે કહે છે કે