________________
૧૬૪
સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ
जइ ता तणकंचणलुट्ट - रयणसरिसोवमो जणो जाओ । तझ्या नणु वच्छिन्नो, अहिलासो दव्वहरणम्मि ||४५८॥ आजीव गगणनेया, रज्जसिरिं पयहिऊण य जमाली । हियमप्पणो करितो, न य वयणिज्जे इह पडतो ||४५९॥ इंदियकसाय गारवमएहिं, सययं किलिट्ठपरिणामो । कम्मघणमहाजालं, अणुसमयं बंध जीवो ॥ ४६० ॥
તેથી ઉલટમાં જ્યારે જીવ ઘાસ અને ક’ચનમાં તથા પત્થરના ટ્રેકડામાં અને રત્નમાં સમાન દૃષ્ટિવાળા (નિર્ભ્રાભી) અને છે ત્યારે તેને પરધનને હરણ કરવાની ઇચ્છા (ચારીના પરિણામ) નાશ પામે છે. (૪૫૮)
(દાષ સેવવાથી મેઢાએ પણ કિંમત વિનાના અની જાય છે. તે કહે છે કે–) રાજ્ય લક્ષ્મીને તજીને દ્રવ્ય વેષના ખળે આજીવિકા ચલાવનારા નિન્હા (આજીવકા)ના સમૂહના નાયક અનેલા જમાલીએ જો તેમ નહિ કરતાં આત્મહિત કર્યું' હોત તા લોકેામાં અપકીર્તિનું (આ નિન્દ્વવ છે એવી નિંદ્યાનું) ભાજન ન થાત. અર્થાત્ રાજપુત્ર છતાં જિનાજ્ઞા વિરૂદ્ધ વર્તવાથી લોકોમાં નિંદા પામ્યા. (૪૫૯)
વળી ઇન્દ્રિઓ, કષાયા, રસગારવાદિ ત્રણગારવા અને જાત્યાદિ આઠ મદથી સતત સક્લિષ્ટ પરિણામી જીવ પ્રતિસમયે કમરૂપી વાદળની મેાટી જાળ માંધે છે (કે તેમાં તેના જ્ઞાનરૂપ ચન્દ્ર-સૂર્યના પ્રકાશ ઢંકાઈ જાય છે) પરિણામે કઈ સુખ તેને મળતુ' નથી. (૪૬૦) કહ્યુ` છે કે